વખાણ / પ્રિયંકા ચોપરાની તસવીરો જોઈને નિક જોવા મળ્યો રોમેન્ટિક મૂડમાં, જુઓ શું કરી કમેન્ટ્સ

priyanka chopra drops glamorous pics from citadel sets nick jonas react wows

ગ્લોબલ અભિનેત્રી પ્રિયંકા ચોપડા તે સ્ટાર છે, જેની ચર્ચા માત્ર બોલીવુડમાં જ નહીં, પરંતુ હોલીવુડમાં પણ ખૂબ થાય છે. સોશિયલ મીડિયામાં સક્રિય દેશી ગર્લ પોતાની નવી પોસ્ટ દ્વારા માત્ર પ્રશંસકોને જ સરપ્રાઈઝ કરતી નથી. પરંતુ ઘણી વખત તો પોતાની તસ્વીરો દ્વારા પતિ નિક જોનાસને પણ હેરાન કરી નાખે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ