બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:15 PM, 24 May 2023
ADVERTISEMENT
પ્રિયંકા ચોપરાની નારાજગી ત્યારે છલકી જ્યારે તેને બોલિવુડથી દૂર બનાવી લેવાને લઈને પ્રશ્ન કરવામાં આવ્યા. હાલમાં જ પ્રિયંકાએ જણાવ્યું હતું કે કેવી રીતે તેને ઈન્ડસ્ટ્રીમાં લોકોએ એક કોર્નર કરી દીધી હતી.
ADVERTISEMENT
પ્રિયંકાએ કહ્યું કે તેને પોતાને બધાની સાથે ઉભા રાખવા ઈન્ડસ્ટ્રીના લોકોની સાથે બીફ પણ ખાવું પડ્યું હતું. પ્રિયંકાએ કહ્યું કે તે ઈન્ડસ્ટ્રીમાં પોલિટિક્સથી થાકી ગઈ હતી. પ્રિયંકા ચોપરાએ પોતાના શરૂઆતી દિવસોને યાદ કરતા કહ્યું કે ફિલ્મમાં શૂટિંગ વખતે ડાયરેક્ટર તેનો અંડરવેયર જોવા માંગતા હતા.
પ્રિયંકાને ઓફર થયો હતો અંડરકવર ગર્લનો રોલ
આ વિશે પ્રિયંકાએ જણાવ્યું કે, આ ઘટના 2002-2003ની છે. જેમાં તેને અંડરકવર ગર્લનો રોલ કરવાનો હતો. પ્રિયંકા ચોપડાએ જણાવ્યું કે તે ત્યારે ઈન્ડસ્ટ્રી માટે નવી હતી અને તે ડાયરેક્ટરની સાથે કામ કરી રહી હતી જેને તે પહેલા ક્યારેય ન હતી મળી.
અંડરકવર એજન્ટની ભુમિકામાં હતી પ્રિયંકા
પોતાના આ ખાસ સીનને લઈને વાત કરતા પ્રિયંકાએ જણાવ્યું કે તે અંડરકવર એજન્ટની ભુમિકામાં હતી તો તેને એક યુવકને સિડ્યુસ કરવાનો હતો. તેના માટે તેણે પોતાના કપડા ઉતારવાના હતા. પ્રિયંકા ઈચ્છતી હતી કે તે સીન માટે તે પોતાના કપડામાં જોવા મળે પરંતુ ડાયરેક્ટરે કહ્યું- નહીં, મારે તેમના અંડરવેયર જોવા છે. નહીં તો કોઈ કેમ આ ફિલ્મને જોશે?
પ્રિયંકાના સ્ટાઈલિસ્ટ સાથે કહ્યું તેમની સામે
પ્રિયંકા ચોપરાએ આગળ કહ્યું, "ડાયરેક્ટરે આ વાત સીધી મને નહીં પરંતુ મારા સામે મારા સ્ટાઈલિસ્ટને કહી." પ્રિયંકાએ કહ્યું કે આ બિલકુલ ગેર માનવીય ક્ષણ જેવું હતું. પ્રિયંકાએ કહ્યું કે તેમને આ અનુભવ થઈ રહ્યો છે કે તેમની કળા મહત્વની ન હતી અને જે તેણે કોન્ટ્રિબ્યૂટ કર્યું તે મહત્વનું ન હતું.
પ્રિયંકાએ તે ફિલ્મને લાત મારી દીધી
બે દિવસ સુધી કામ કર્યા બાદ આખરે પ્રિયંકાએ તે ફિલ્મને લાત મારી દીધી અને પ્રોડક્શન હાઉસને પોતાના ખીસ્સામાંથી પૈસા ભરીને ટાટા બાય બાય કહી દીધુ. ડાયરેક્ટરના વિશે વાત કરતા પ્રિયંકાએ કહ્યું કે તે તેમનો ચહેરો દરરોજ ન હતી જોઈ શકતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
India's Got Latent / 'હું ડરેલો છું.. ભાગી રહ્યો નથી...' વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયાએ શેર કરી પોસ્ટ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.