બોલિવૂડ / પ્રિયંકા ચોપરા-દીપિકા પાદુકોણથી મુંબઈ પોલીસ કરી શકે છે પૂછપરછ, બોલિવૂડ જગતમાં હલચલ

Priyanka Chopra, Deepika Padukone likely to be questioned by Mumbai Police

મુંબઈ ક્રાઈમે બ્રાંચ દ્વારા જેમ જેમ સોશ્યલ મીડિયા ફોલોઅર્સ સ્કેમ પણ તપાસ કરવામાં આવી રહી છે તેમ તેમ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે સામે આવ્યું કે બોલિવૂડની જાણીતી હસ્તીઓ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા જોનાસ સાથે 10 લોકોના નામ ફેક ફોલોઅર્સ લિસ્ટમાં આવી ગયા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ