મનોરંજન / 'RRR' માટે ખુશ થઇ અભિનેત્રી પ્રિયંકા ચોપરા, એસએસ રાજામૌલીની ટીમને આપી શુભેચ્છા

priyanka chopra congratulates team rrr after nominations at the prestigious golden globe awards 2023

પ્રિયંકા ચોપરાએ આરઆરઆરના ગ્લોબલ એવોર્ડમાં નૉમિનેટ કર્યા બાદ રામ ચરણ, જુનિયર એનટીઆર, નિર્દેશક એસએસ રાજામૌલી અને અન્ય સહિત આરઆરઆર ટીમને શુભેચ્છા આપી. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ