બોલિવૂડ / પ્રિયંકા પર ભડક્યાં યુઝર્સ: લોકોએ કહ્યું દેશમાં ચૂપ રહીને વિદેશમાં એક્ટિવિસ્ટ બનવાની જરૂર નથી

priyanka chopra brutally trolled for her post for George Floyd

છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાના દંગા ખૂબ ચર્ચામાં છે. પોલિસની કાર્યવાહી દરમિયાન એક અશ્વેત જ્યોર્જ ફ્લોઇડની મૃત્યુ બાદ અમેરિકામાં ઠેર ઠેર પ્રદર્શન યોજાઇ રહ્યા છે. આ પ્રદર્શનમાં અમેરિકાના શ્વેત લોકો પણ જોડાયા. ત્યારે હિરોઇન પ્રિયંકા ચોપરાએ આ વાતને સમર્થન આપ્યુ હતુ પરંતુ તે આડેહાથ લેવાઇ ગઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ