Birthday Special / પ્રિયંકા ચોપડાએ 18 વર્ષ પહેલાં તમિલ ફિલ્મથી કરી હતી શરૂઆત, આવી દેખાતી હતી એક્ટ્રેસ

priyanka chopra birthday first movie thamizhan look drastic change till now

ગ્લોબલ એક્ટ્રેસ બની ચૂકેલી પ્રિયંકા ચોપડાએ હિન્દી સિનેમામાં તેના કરિયરની શરૂઆત 2003માં આવેલી ફિલ્મ 'ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ એ સ્પાય'થી કરી હતી. જોકે, કદાચ જ લોકોને આ વાત ખબર હશે કે, સની દેઓલ સાથે આ ફિલ્મ કરતાં પહેલાં પ્રિયંકાએ વધુ એક ફિલ્મ કરી હતી. વર્ષ 2002માં રિલીઝ થયેલી પ્રિયંકાની આ ફિલ્મનું નામ થામિજન હતું. આ એક તમિલ ફિલ્મ હતી અને આ જ ફિલ્મમાં પહેલી વખત પ્રિયંકા સિલ્વર સ્ક્રીન પર જોવા મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ