બોલિવૂડ / આ બોલિવૂડ સોંગ પર પ્રિયંકા અને નિકે કર્યો ડાંસ, સોશિયલ મીડિયામાં મચી ગઈ ધમાલ

priyanka chopra and nik jonas dance video viral in social media

બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને પોપ સિંગર નિક જોનાસની ચર્ચા વિશ્વના ચારેય ખૂણામાં થતી હોય છે. બંને લવ કેમેસ્ટ્રીને લોકો ખુબ પસંદ કર છે. ત્યારે તાજેતરમાં નિકે એક વિડીયો શેર કર્યો છે. જેના લોકો ખુબ વખાણ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ