VIRAL / પ્રિયંકા ચોપડા અને નિક જોનસનો આ વીડિયો ઈન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ

Priyanka Chopra And Nick Jonas Kiss On Kiss Camera

બોલિવૂડ અને હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફમાં પણ ધ્યાન આપે છે. હાલમાં જ તેણે ફેમિલી સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું અને હવે તે પતિ નિક જોનસ સાથે ગોલ્ડન ગ્લોબ 2020 એવોર્ડ સેરેમની એટેન્ડ કરવા લોસ એન્જલસ પહોંચી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ