અનોખું / પ્રિયંકા ચોપરાએ ત્રણ મહિનાની દીકરીનું રાખ્યું એકદમ યુનિક નામ, ક્યારેય નહીં સાંભળ્યું હોય આવું કોમ્બિનેશન

priyanka chopra and nick jonas have given their daughter name

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ જાન્યુઆરીમાં જ દીકરીનાં માતા પિતા બન્યા હતા. તેમણે પોતાની દીકરીનું નામ માલતી મેરી ચોપરા જોનસ રાખ્યું છે. જાણો આ નામનો અર્થ શું છે.

બ્રેકિંગ ન્યૂઝ