ચૂંટણી / કોંગ્રેસના પ્રિયંકા ચતુર્વેદી પોતાના જ પક્ષથી નારાજ, કહ્યું "ગુંડાઓને મળી રહ્યું છે મહત્વ"

priyanka-chaturvedi-tweet-on-abusive-behavior-by-congress-workers

જૂથવાદ માત્ર રાજ્યોમાં જ નહીં પરંતુ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વમાં પણ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીના એક આરોપે જાણે રાજકીય ગરમાવો ફેલાવી દીધો છે. ત્યારે ચતૂર્વેદીના આરોપ પર રાજકારણ ગરમાયું છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ