આરંભ હૈ પ્રચંડ / મિશન 2022 માટે ગાંધી પરિવારમાં કોઈએ ન કર્યું તે કામ પ્રિયંકા કરશે, ભાઈનો બદલો લેવા પૂરી તૈયારી!

priyanka can contest elections from amethi or rae bareli prashant kishor has advised to enter the election field

આગામી વર્ષે યોજાનારી UP વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મહાસચિવ અને UP પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલી અથવા અમેઠીની કોઈ બેઠક પરથી મેદાનમાં ઝંપલાવી શકે છે. જો આવુ થાય તો પ્રિયંકા ગાંધી ગાંધી પરિવારની પ્રથમ સભ્ય હશે, જે વિધાનસભા ચૂંટણી લડશે. અગાઉ ગાંધી પરિવારના દરેક સભ્યોએ ફક્ત લોકસભા ચૂંટણી લડી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ