નિવેદન / પ્રિયંકાના પ્રહાર: ભાજપ પાસે કોઈ સ્વાતંત્ર્ય સેનાની નથી એટલે સરદાર પટેલને ગણાવી રહી છે પોતાના

priyanka attacks on bjp and RSS on sardar patel jayanti

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિને યાદ કરી અને ભાજપ અને RSS પર નિશાન સાધતા કહ્યું કે, પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિરુદ્ધ હતા અને આજે શાસક પક્ષ તેમને શ્રદ્ધાંજલિ આપતા ખુશી અનુભવી રહ્યો છે. તેમણે એમ પણ દાવો કર્યો હતો કે ભાજપ પાસે પોતાના મહાન સ્વાતંત્ર્ય સેનાની કોઇ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ