ગૌરવ / અમદાવાદનો પ્રિયાંક પંચાલ બન્યો ટીમ ઈન્ડિયા-Aનો કેપ્ટન: 15 વર્ષની ઉંમરે ગુમાવ્યા હતા પિતા, રણજીમાં રેકૉર્ડ એવો કે ફૅન થઈ જશો

Priyank Panchal  became the captain of Team India-A

સિનીયર સિલેક્શન સમિતિએ ભારતીય A ટીમ માટે પ્રિયાંક પંચાલને કેપ્ટન તરીકે સિલેક્ટ કર્યો છે. નવેમ્બર ડિસેમ્બરમાં સાઉથ આફ્રીકામાં આ મૅચ રમાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ