Viral / પ્રિયંકા ચોપડાએ પહેરેલા આ 'વ્હાઈટ ટાઈગર' ડ્રેસની થઈ રહી છે ચર્ચા, તેની કિંમત જાણી તમારા હોશ ઉડી જશે

priyanaka chopra posted her photo on social media in a white tigre dress which cost nearby 2 lakh

ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા ફરી એકવાર તેની ડ્રેસને લઈને ચર્ચામાં આવી ગઈ છે. પ્રિયંકાની ટાઈગર પ્રિંટની આ ડ્રેસની કિંમત તમારા હોશ ઉડાવી દેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ