મનોરંજન / તારક મહેતાની આ કલાકારને સેટ પર થઈ ગયો હતો પ્રેમ, ચીફ ડિરેક્ટર સાથે જ કરી લીધા લગ્ન

priya ahuja get married with chief director of tarak maheta ka ooltah chahma

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીના ફેવરિટ શૉમાંથી એક છે. આ શૉના દરેક પાત્રને ખુબ જ પસંદ કરવામાં આવે છે. 12 વર્ષથી પણ વધારે સમયથી આ કોમેડી શૉ લોકોનુ મનોરંજન કરી રહ્યું છે ત્યારે ફેન્સ હંમેશા પોતાના ફેવરિટ સ્ટાર વિશે જાણવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમની પર્સનલ લાઇફ શું છે, તેમને કેટલી ફીસ મળે છે આ બધા બાબતો જાણવામાં પણ લોકોને રસ હોય છે. શૉમાં દયાબેન, જેઠાલાલ, તારક તો પોપ્યુલર છે જ પરંતુ સાથે અન્ય કલાકારોને પણ લોકો ખુબ પસંદ કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ