હડતાળ / ખાનગીકરણના વિરોધમાં આગામી 2 દિવસ બેંકોની હડતાળ, ગુજરાતમાં 5,000 બેંક બ્રાન્ચો રહેશે બંધ

privatization protest Banks strike 2 days india

ખાનગીકરણના વિરોધમાં કર્મચારી સંગઠનોના રાષ્ટ્રવ્યાપી હડતાળને લઇને સોમવાર અને મંગળવારે દેશભરમાં બેંકિંગ સેવાઓને અસર થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ