Exclusive / સરકારની મનાઈ છતાં રાજકોટમાં ધમધમતુ હતું ટ્યુશન કલાસીસ

રાજકોટમાં કોઠારીયા મેઈન રોડ પર રાધા સ્વામી નામનું ક્લાસીસ ચાલે છે. આ ક્લાસીસ પર VTVની ટીમ પહોંચી હતી. જ્યાં 35થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આજે સવારે રાજકોટમાં પણ શાળા શરૂ હતી. સરકારની મનાઈ છતાં વિધાર્થીઓને જીવના જોખમે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ