ખાનગીકરણ / આ વર્ષથી સરકારી પાટા પર ૧૫૧ ખાનગી ટ્રેનો દોડશે, સામાન્ય માણસની જીવાદોરી પાટેથી ઉતરશે!

private trains to be started from march 2023 in india know speed fare and details

ભારતમાં 12 પ્રાઈવેટ ટ્રેનોની શરુઆત નવા નાણાકીય વર્ષ 2023થી શરુ થઈ જશે. રેલવેની યોજના નાણાકીય વર્ષ 2027 સુધી દેશમાં 151 ખાનગી ટ્રેનો ચલાવવાની છે. ઉલ્લેખનીય છે કે ગરીબ અને મધ્યમ વર્ગને ટ્રેનનું ભાડું પણ માંડ માંડ પરડે છે. ત્યારે એવું મનાઈ રહ્યુ છે કે ખાનગી કંપનીઓ પોતાની રીતે નુકશાન બતાવી ભાડું નક્કી કરશે. જેનો બોજો સામાન્ય માણસોના ખિસ્સા પર પડી શકે છે. હવે ટ્રેનનો પ્રવાસ કરવો પણ સામાન્ય લોકોના બજેટ ખોરવી દે તો નવાઈ નહીં. દેશ ભરમાં રેલવે નેટવર્કને 12 ક્લસ્ટરમાં વહેચવામાં આવશે. જાણો નવી ખાનગી ટ્રેનોની સ્પીડ, ભાડુ અને તેનું મેન્ટેનન્સ સાથે જોડાયેલી તમામ વિગતો...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ