નવો નિયમ / સરકારી તપાસમાંથી પસાર થયા બાદ જ સ્ટેશનથી નીકળી શકશે પ્રાઈવેટ ટ્રેન, લેવાશે સિક્યોરિટી ડિપોઝિટ પણ

private train operators must deposit security railways get pre departure inspection done government

ભારતીય રેલ્વેના પ્રાઈવેટ થવાના કારણે અનેક લોકો નારાજ છે. આ સમયે રેલ્વે અધિકારીઓ અને નીતિ આયોગે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ અપ્રાઈઝલ કમિટિ સાથે 151 પ્રાઈવેટ ટ્રેન ચલાવતાં આવી રહેલી મુશ્કેલીઓને લઈને બેઠક કરી. તેમાં નક્કી કરાયું છે કે જે પણ પ્રાઈવેટ ફર્મ યાત્રી ટ્રેન ચલાવશે તેમને રેલ્વે પ્રોજેક્ટમાં આવનારા ખર્ચના 3 ટકા ભાગ સિક્યોરિટી ડિપોઝિટના આધારે રેલ્વેમાં જમા કરાવવાનો રહેશે. એટલું નહીં સુરક્ષાના માનકોને સુનિશ્ચિત કરવા રેલ્વે અધિકારી સરકારી ટ્રેનની જેમ પ્રાઈવેટ ટ્રેનને પણ સ્ટેશનથી નીકળતા પહેલાં તપાસશે.

બ્રેકિંગ ન્યૂઝ