સુવિધા / હવે ટ્રેનમાં મળશે ફક્ત આ ટિકિટ, આ રૂટ પર ચાલશે પ્રાઈવેટ ટ્રેન, આટલું રહેશે ભાડુ

private train in india latest news know ticket fares and routes of private trains

દેશમાં પ્રાઈવેટ ટ્રેનોની તરફ રેલ્વે આગળ વધી રહ્યું છે. ભારતીય રેલ્વેએ 30,000 કરોડ રૂપિયાના પ્રાઈવેટ ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત 109 જોડી રૂટ્સ પર રિકવેસ્ટ ફોર ક્વાલિફિકેસન્સને આમંત્રિત કરીને કરી છે. રેલ્વે બોર્ડના ચેરમેન વીકે યાદવે ગુરુવારે કહ્યું કે આ પર્સનલ ટ્રેનનો આઈડિયા છે કે દરેક મોટા અને વધુ ડિમાન્ડવાળા રૂટ્સ પર દરેક યાત્રીઓને કન્ફર્મ સીટ મળી શકે. ભારતીય રેલ્વે જે ટ્રેનો પહેલાંથી ચલાવી રહી છે તેમની સિવાય આ પર્સનલ ટ્રેન આ ડિમાન્ડને પૂરી કરવામાં મદદ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ