શિક્ષણ / ખાનગી માધ્યમિક શાળાઓએ વિદ્યાર્થીઓની હાજરીનો ડેટા ઓનલાઈન મોકલવો પડશે

Private secondary schools have to send students' attendance data online

સરકારને હવે ખાનગી શાળાઓ અને કોલેજોના સંચાલકો પર પણ ભરોસો ન રહેતાં હવે રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ શાળાઓ બાદ સરકારી ઉચ્ચ શિક્ષણની અને ટેકનિકલ કોલેજોમાં પણ ઓનલાઈન હાજરી ફરજિયાતકરાયા બાદ હવે ખાનગી શાળાઓમાં પણ ઓનલાઇન હાજરી ટૂંક સમયમાં ફરજિયાત કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ