નારાજગી / ઓનલાઇન શિક્ષણ મુદ્દે ખાનગી શાળાના શિક્ષકો મુંઝવણમાં, VTV News સમક્ષ વ્યક્ત કરી વેદના

ઓનલાઇન શિક્ષણ મુદ્દે ખાનગી શાળાના શિક્ષકો મુંઝવણમાં છે. ખાનગી શાળાના શિક્ષકોએ VTV સમક્ષ વેદના વ્યક્ત કરી છે. ખાનગી શાળાના શિક્ષકોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. શિક્ષકોનું કહેવું છે કે કોરોનાની મહામારીમાં ખાનગી શિક્ષક પણ પીસાયો છે. સ્કૂલોમાં ફી નહીં આવે તો પગાર કેમ મળશે. ઓનલાઇન શિક્ષણ આપતા શિક્ષકોને પગાર ચૂકવવો પડે છે. સરકારે એક તરફી પરિપત્ર જાહેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ