નિર્ણય / હાઈકોર્ટના આદેશ બાદ ખાનગી શાળા સંચાલકોમાં ભાગલા, એક મંડળે કહ્યું ઑનલાઈન શિક્ષણ બંધ તો બીજું રાખશે ચાલુ

private school not given online education

મહામારીમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને બાનમાં લેવામાં આવી રહ્યા છે. મહામારીમાં શાળા સંચાલકો ઓનલાઈન ભણતરના નામે વાલીઓ પાસેથી ફી ઉઘરાવતી હતી પરંતુ શાળાઓને ફી ન લેવાના ગુજરાત હાઇકોર્ટે આદેશ આપતા સંચાલકોએ હવે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ