વેક્સિનેશન / કોરોના સામેની જંગમાં મનસુખ માંડવિયાનો મોટો આદેશ, પ્રાઈવેટ હોસ્પિટલોએ કરવું પડશે આ કામ

Private hospitals will also have to vaccinate government hospitals

હવે ખાનગી હોસ્પિટલો પાસે જે પણ વેક્સિનનો જથ્થો બચશે તે જથ્થો તેમણે સરકારી હોસ્પિટલોને આપવો પડશે. વેક્સિનની અછત ન સર્જાય તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ