રિપોર્ટ / ખાનગી હોસ્પિટલોએ કોરોના સારવારના નામે લોકોના ઘણા પૈસા લૂંટયા, સંસદીય સમિતિનો અહેવાલ 

Private hospitals looted people's money in the name of corona treatment, parliamentary committee reports

રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017 માં, આરોગ્ય સંભાળ પાછળ સરકારી ખર્ચનું લક્ષ્ય 2025 સુધીમાં જીડીપીના 2.5 ટકા કરવાનું છે જે 2017 માં 1.15 ટકા હતું. આ સિવાય આરોગ્ય પર બનેલી સંસદીય સમિતિના અહેવાલમાં બીજી ઘણી બાબતો સામે આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ