ખુલાસો / કોરોનાના ઇલાજના નામે ખાનગી હોસ્પિટલોએ મચાવી લૂંટ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

private hospitals collect money arbitrarily for treatment of corona reported in ram gopal yadav chairman of standing...

સંસદીય સમિતિએ શનિવારે કહ્યું કે કોરોનાના વધતા કેસને લઈને સરકારી હોસ્પિટલોમાં બેડની અછતના કારણે આ મહામારીની સારવાર માટે ખાસ દિશા નિર્દેશનો અભાવ છે. ખાનગી હોસ્પિટલોએ લૂંટ ચલાવી છે. સાથે સમિતિએ ભાર મૂક્યો કે સ્થાયી મૂલ્ય નિર્ઘારણ પ્રક્રિયાથી અનેક મોતને ટાળી શકાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ