કોલકાતા / કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ પણ પ્રાઇવેટ ચેટ-તસવીરોનો ખુલાસો ન કરી શકાય: પ્રાઈવસી પર હાઇકોર્ટનો ચુકાદો

Private chat-photos cannot be disclosed even after death: HC verdict on privacy

હાઈકોર્ટ ચુકાદો આપ્યો હતો કે ગોપનીયતાનો અધિકાર વ્યક્તિના મૃત્યુ સાથે સમાપ્ત નથી થઈ જતો અને તેની પ્રાઇવેટ ચેટ અને તસવીરોનો ખુલાસો આરટીઆઇ કાયદા હેઠળ જાહેર નથી કરી શકાતી.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ