માહોલ / દિવાળી આવતા જ ખાનગી બસોના ભાડા ડબલ!: સૌરાષ્ટ્ર તરફ જતી બસો હાઉસફુલ, લોકો કલાકો સુધી વૅઇટ કરવા મજબૂર

Private buses fares doubled during Diwali festivals of gujarat

ગુજરાતમાં હવે દિવાળીના તહેવારનો માહોલ જામી ગયો છે. મુસાફરો પોતાના વતન તરફ દોટ મૂકી રહ્યાં છે. ત્યારે બસોમાં ભીડ વધતા ખાનગી ટ્રાવેલ્સોએ એકાએક ટિકિટના ભાવમાં વધારો કરી દીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ