ગોંડલ નજીક ખાનગી બસે પલ્ટી મારી, 1નું મોત, 5 ઇજાગ્રસ્ત

By : hiren joshi 11:04 PM, 06 December 2018 | Updated : 11:04 PM, 06 December 2018
રાજકોટઃ ગોંડલ પાસે ખાનગી બસ પલ્ટી મારી ગઇ હતી. ધરાળાના પાટીયા પાસે આ ઘટના બની હતી. બસ પલ્ટી મારતા 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. એક વ્યકિતનું મોત નિપજ્યુ. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

અકસ્માત સર્જાતા રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ઇજાગ્રસ્તોનો તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બસ પલ્ટી જતા 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું.


બસ પલ્ટી જતા આસપાસના લોકોએ બચાવ કામગીરી હાથધરી હતી. આ ખાનગી બસ ગોંડલ પાસે પલ્ટી મારી ગઇ હતી.Recent Story

Popular Story