BIG NEWS / પ્રીતિ પટેલનું રાજીનામું: UKમાં નવા PMનું એલાન થતાં જ રાજકારણમાં ખળભળાટ, ગૃહસચિવે છોડ્યું પદ 

Priti Patel's resignation: Political uproar as new PM announced in UK

ગૃહ સચિવ પદ પરથી રાજીનામું આપ્યા બાદ પ્રીતિ પટેલે કહ્યું, મે મારી પોતાની પસંદગીનો આ નિર્ણય લીધો

બ્રેકિંગ ન્યૂઝ