મનોરંજન / પૃથ્વી શૉ હજુ બરાબરનો ફસાશે! જામીન મળતા જ સપના ગિલે કર્યું આ કામ, હવે શું કરશે પોલીસ?

Prithvi Show will still be trapped Sapna Gill did this work after getting bail

ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉની સાથે સપના ગિલનો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. સોમવારે મુંબઈ કોર્ટે પૃથ્વીની સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવા અને તેમની કાર પર બેસબોલ બેટથી હુમલો કરવાના મામલામાં સપના ગિલને જામીન આપી દીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ