રણજી ટ્રોફી / પૃથ્વી શૉએ દિલ જીતી લીધા: ચાલુ મેચમાં આવ્યો વરસાદ તો પોતે કર્યું કામ, તસવીરો થઈ વાયરલ

prithvi shaw wins hearts in final match against madhya pradesh pull cover with ground

મધ્ય પ્રદેશ સામેની ફાઈનલ મેચમાં વરસાદ આવ્યો તો મુંબઈના કેપ્ટન પૃથ્વી શૉ મેદાનના કર્મચારીઓની સાથે કવર ખેંચવા લાગ્યા. દર્શકોને આ વાત ખૂબ પસંદ આવી અને મેદાનમાં શૉ માટે તાળીઓનો ગડગડાટ થયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ