ક્રિકેટ / પૃથ્વી શોએ કરી કમાલ, કેપ્ટન તરીકેની પહેલી મેચમાં આ દિગ્ગજનો રેકોર્ડ તોડ્યો

prithvi shaw made a double century breaks sehwags record

વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈનાં કેપ્ટન પૃથ્વી શોએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. લીસ્ટ એ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધારે વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ હવે પૃથ્વી શોનાં નામે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ