પોરબંદર / બિમારીની બહાને સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇને કેદીઓ માણે છે ઐયાશી, જોઈ લો VIDEO

Prisoners admitted to civil hospital under the pretext of illness

પોરબંદર સિવિલ હોસ્પિટલમાં કેદી વોર્ડના વિડીયો વાયરલ થતા પોલીસ તંત્રએ તપાસનો ધમધમાટ.સિવિલ હોસ્પિટમાં સારવારના નામે દર્દીઓ 'સુખના દિવસો' પસાર કરે છે. પોલીસ તંત્ર દોડતું થયું

બ્રેકિંગ ન્યૂઝ