Coronavirus / કોરોનાથી રોયલ પરિવારમાંથી મોત થયાનો વિશ્વનો પ્રથમ કિસ્સો, આ દેશની રાજકુમારીનું થયું મોત

princess maria teresa of spain becomes first royal to die from coronavirus

કોરોના વાયરલના સંક્રમણથી સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું મોત નિપજ્યું છે. તે 86 વર્ષના હતા. તેમના ભાઈ પ્રિન્સ સિક્સટો એનરિકે ડી બોરબોને એક ફેસબુક પોસ્ટ દ્વારા આ અંગે જાણકારી આપી હતી.

બ્રેકિંગ ન્યૂઝ