TV / 'નચ બલિયે' ના ગ્રાન્ડ પ્રીમિયરમાં કેમ ધ્રુસકે-ધ્રુસડે રડી પડ્યા પ્રિન્સ-યુવિકા

Prince Narula and Yuvika Chaudhary break down on stage

મચએવેટેડ સેલિબ્રેટી ડાન્સ રિયાલિટી શો નચ બલિયે સિઝન 9ની શુક્રવારે, 19 જૂલાઇ 2019ના રાતે 8 વાગે ધમાકેદાર શરૂઆત થઇ. શોના પ્રીમિયર એપિસોડમાં પ્રોડ્યુસર સલમાન ખાન હોસ્ટ મનીષ પોલ સાથે જોવા મળ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ