નિવેદન / પ્રિન્સ ચાર્લ્સ આયુર્વેદથી સાજા થઈ રહ્યાં હોવાની વાતો આવતા બ્રિટનથી આવી સ્પષ્ટતા

prince charles was cured of coronavirus by ayurveda says shreepad naik

કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. હજારો લોકોએ પોતાના જીવ કોરોના વાયરસના કારણે ગુમાવ્યા છે જ્યાં લાખો લોકો હજુ પણ જીવનમરણની લડાઈ લડી રહ્યા છે. કોરોના વાયરસે વિશ્વનાં ઘણા નેતાઓને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. એવામાં મોદી સરકારના આયુષ રાજ્ય મંત્રીએ આયુર્વેદથી સાજા થઈ રહ્યો હોવાના દાવો કર્યા હોવાના મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા હતાં. જે બાદ મીડિયામાં આ અહેવાલ વહેતા બ્રિટનના પ્રિન્સના પ્રવક્તાએ સામે આવીને સ્પષ્ટતા આપવી પડી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ