Coronavirus / કોરોના સંકટમાં બ્રિટનથી આવ્યાં એવા સમાચાર કે સમગ્ર વિશ્વમાં મચ્યો ખળભળાટ, પ્રિન્સ ચાર્લ્સ કોરોના પોઝિટિવ

prince charles next in line to british throne tests positive for coronavirus

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે તેમના પત્નીને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં બ્રિટનમાં 8, 077 લોકો કોરોના ગ્રસ્ત છે. જ્યારે 422 લોકોના મોત નિપજ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ