ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ / PM મોદીએ ભર્યો હુંકાર, કહ્યું 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે

Primeminister speech on Global Investors summit in Banglore

PM એ કહ્યું કે આજે આપણે જે સ્ટેજ પર પહોંચ્યાં છીએ તેનો સફર ક્યારે શરૂ થયો હતો એ યાદ રાખવું જરૂરી છે. 9-10 વર્ષ પહેલાં આપણો દેશ Policy Level પર કટોકટીનો સામનો કરી રહ્યો હતો. અમે રોકાણકારોને Red Tape માં ફસાવવાને બદલે તેમને રેડ કાર્પેટનો માહોલ પૂરો પાડ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ