ચર્ચા / PM મોદીની આજે વિયેતનામના પ્રધાનમંત્રી સાથે ચર્ચા, આ મુદ્દાઓ પર થઈ શકે છે વાતચીત

Prime Minister Of India And Vietnam Will Hold Talks Today Amidst Tensions With China

ચીન સાથેના તણાવની વચ્ચે આજે PM મોદી વિયેતનામના PM ગુયેન જુઆન ફુચની સાથે ઓનલાઈન વાતચીત કરશે. આ વાતચીતમાં તેઓ બંને દેશોની વચ્ચે વ્યાપક રણનીતિક સાઝેદારી પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ચર્ચા કરશે.

બ્રેકિંગ ન્યૂઝ