ગાંધીનગર / CM અને CR પાટીલ સાથે દોઢ કલાક ચાલી PM મોદી બેઠક, મેટ્રો-બુલેટ ટ્રેન મુદ્દે અધિકારીઓ સાથે અલગથી મીટિંગ

Prime Minister Narendra Modi's meeting with the Gujarat government is over

ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સરકાર અને સંગઠન સાથેની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. હવે PM મોદીની હાજરીમાં અન્ય મહત્વની બેઠકો શરૂ થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ