લાલ 'નિ'શાન

રાષ્ટ્રજોગ સંબોધન / PM મોદીએ કહ્યું ‘યુવાઓ નેતૃત્વ લો, આતંકવાદ મુક્ત નવું કાશ્મીર અને લદ્દાખ બનાવો’

Prime Minister Narendra Modi's address to the Nation

કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ઐતિહાસિક નિર્ણય બાદ PM મોદીએ ગુરૂવાર સાંજે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું. મોદીએ કહ્યું કે સરદાર સાહેબનું સપનું પૂર્ણ થયું છે. હવે કાશ્મીરના વિકાસની જવાબદારી સમગ્ર દેશની છે. કાશ્મીરી યુવાઓ જાતે નેતૃત્વ લો અને નવા વિકસીત કાશ્મીર અને લદ્દાખ બનાવવા માટે કામી લાગી જાવ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ