UP / PM મોદી આજે ઉત્તર પ્રદેશની મુલાકાતે , મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો કરશે શિલાન્યાસ

Prime Minister Narendra Modi will visit Meerut in Uttar Pradesh today and lay the foundation stone of Major Dhyan Chand...

આ યુનિવર્સિટીમાં પુરૂષો અને મહિલા સહિત 1080 ખેલાડીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરાશે. તેમાં શૂટિંગ, સ્ક્વોશ, જિમ્નાસ્ટિક્સ, વેઈટ લિફ્ટિંગ, સહિતની અન્ય રમતોની પણ સુવિધાઓ હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ