સન્માન / યોગ ક્ષેત્રે ફાળો આપનારને PM મોદીએ કર્યા સમ્માનિત, ટપાલ ટિકિટ જાહેર કરી

Prime Minister Narendra Modi will present Yoga Award

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોગ પુરસ્કાર એનાયત કર્યાં. આ અવસર 10 આયુષ કેન્દ્રનું ઉદ્ધાટન પણ કર્યું. પીએમ મોદીએ આ અવસર પર સંબોધન કરતાં કહ્યું કે હું યોગ પ્રચાર કરનારાઓનું સમ્માન કરુ છે. યોગથી સુખ અને સમૃદ્ધિ આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ