શુભારંભ / પાંચમા નોરતે PM મોદી અમદાવાદને આપશે મેટ્રો ટ્રેનની ભેટ, હેલ્મેટ સર્કલથી ટ્રેનને આપશે લીલીઝંડી

Prime Minister Narendra Modi will gift a metro train to Ahmedabad on September 30

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદને 30મી સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેનની ભેટ આપશે. મેટ્રો ટ્રેનના શુભારંભને લઈ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર તૈયારીમાં લાગી ગયું છે.

બ્રેકિંગ ન્યૂઝ