મુલાકાત / કોલકત્તાથી PM મોદીએ આપ્યો રાષ્ટ્રવાદી સંદેશ, યાદ અપાવી સ્વામી વિવેકાનંદની વાત

prime minister narendra modi west bengal visit live updates kolkata belur math 700

બે દિવસીય મુલાકાત પર પ.બંગાળની રાજધાની કોલકાતા પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ બંગાળની સંસ્કૃતિ અને ઇતિહાસ દ્વારા 'રાષ્ટ્રવાદી અભિયાન'ની શરૂઆત કરી. પીએમ મોદીએ સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગર, રાજા રામમોહન રાયનું ઉદાહરણ રજૂ કરતા કહ્યું કે, ભારતની કલા, સંસ્કૃતિ પોતાના હેરિટેજને 21મી સદી અનુસાર સંરક્ષિત કરવા અને તેને રિબ્રાન્ડ, રિનોવેટ અને રિહાઉસ કરવાનું આજે રાષ્ટ્રવાદી અભિયાન પ.બંગાળની માટીથી શરૂ થઇ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ