મુલાકાત / PM મોદીએ શ્રીલંકામાં ઇસ્ટર પર્વ પર જીવ ગુમાવનારને આપી શ્રદ્ધાંજલિ

prime minister narendra modi visit sri lanka

પ્રધાનમંત્રી મોદીએ શ્રીલંકાની રાજધાની કોલંબોની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ઇસ્ટર પર્વ પર જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અને રાષ્ટ્રપતિ ભવનમાં છોડ વાવ્યો હતો. મોદીએ કોલંબો સ્થિત ઈન્ડિયન હાઉસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. અને લોકોને અનેરો સંદેશ આપ્યો હતો.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ