ક્વાડ સંમેલન / મિનિટ ટુ મિનિટ : જાપાનમાં 40 કલાકમાં 23 મીટિંગ કરશે PM મોદી, જાણો સમગ્ર કાર્યક્રમ

prime minister narendra modi visit japan quad conference participate meetings

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સંમેલનમાં ભાગ લેવા માટે જાપાનની યાત્રા પર જઇ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 અને 24મેના રોજ ટોક્યોમાં ક્વાડ સંમેલનમાં ભાગ લેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ