બોલિવૂડ / આ એક્ટરના કોરોના જાગરૂકતાના મેસેજથી એટલા પ્રભાવિત થયા પીએમ મોદી કે કરી નાખ્યું આ કામ

Prime Minister Narendra Modi Shares Kartik Aaryan Monologue On Twitter

આખી દુનિયામાં અત્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દુનિયાભરના લીડર્સ, એક્ટર્સ, એક્ટ્રેસિસ લોકોને આ વાયરસથી બચવાની સલાહ આપી રહ્યાં છે. હાલમાં જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને વધુને વધુ સમય ઘરે રહેવાની અપીલ કરી છે. મોટાભાગના બોલિવૂડ સેલિબ્રિટીસ પણ અત્યારે ઘરે જ રોકાયેલા છે. કોરોનાને કારણે બોલિવૂડની તમામ શૂટિંગ રોકી દેવામાં આવી છે. આ દરમિયાન કાર્તિક આયર્ને હાલમાં જ એક મોનોલોગ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તેણે ઘરથી બહાર ન નીકળવાની સલાહ આપી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ