નિવેદન / PMએ ઇન્ટરવ્યૂમાં કહ્યુ આપણું અર્થતંત્ર રિકવરીના માર્ગે, રોકાણ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બનશે ભારત

prime minister narendra modi said on agricultural laws we do not want credit for these reforms

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોનાના કેસમાં ઘટાડો કે સુસ્તી આવવાનઓ આપણે ઉત્સવ ન મનાવવો જોઈએ બલ્કે આપણે નક્કી કરવું પડશે કે આપણે આપણા સંકલ્પ, આપણા વ્યવહારમાં પરિવર્તન લાવીએ અને સિસ્ટમને વધારે મજબૂત કરીએ. કૃષિ કાયદા પર પીએમ મોદી એ કહ્યું કે વિશેષજ્ઞોએ લાંબા સમયથી આ સુધારાની વકિલાત કરી રહ્યા હતા. બધાની ઈચ્છા હતી કે આને સુધારવામાં આવે. મુદ્દો એ છે કે વિપક્ષ નથી ઈચ્છતું કે અમે આનો શ્રેય લઈએ. અમારે લેવો પણ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ